સરકારી પ્રાથમિક શાળા ભાટસણમાં કાર્યરત N FOR NEWS સ્ટુડિયો જેનુ સંચાલન શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત youtube માં N for NEWS ચેનલ : જેમાં દીકરીઓ દ્વારા શૈક્ષણિક અને વર્તમાન પ્રવાહના સમાચારોનું વાંચન કરવામાં આવે છે.
N for NEWS સ્ટુડિયો એ ગુજરાતનો એકમાત્ર Interview based સ્ટુડીયો છે જેમાં શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા મહાનુભાવોના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને તેમના વિચારો પ્રસારિત કરવામાં આવે છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી આ સ્ટુડિયો પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલ છે. આ સ્ટુડિયો નું ઉદ્ઘાટન પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અધિકારી સાહેબશ્રી દ્વારા કરવામાં આવેલ છે.
સંપૂર્ણ વિગત માટે એક વખત ચેનલની અવશ્ય મુલાકાત લેશો તથા દીકરીઓના આત્મવિશ્વાસને વધારવા માટે ચેનલને SUBSCRIBE કરી આપના તમામ ગ્રુપમાં શેર કરવા માટે પણ નમ્ર વિનંતી છે. CLICK
English Teacher Nilesh Shrimali
Studio Director
Mo. 9913693922
No comments:
Post a Comment