N

Welcome to my blog... You are on the best platform.. Visit all the pages, you must get important knowledge.. I value your time. - Mr. Mesarian Nilesh Shrimali...

CRC AGHAR (2017-2022)

ઈ- મેગેઝીન
ગુજરાતી ભાષાની વધુ સમૃદ્ધ કરવા તથા નવોદિત કવિઓને લેખકોને પ્લેટફોર્મ આપવા સાહિત્ય સમય ગુજરાતી ઈ-મેગેઝીન નું પ્રકાશન CLICK

YOUTUBE  ચેનલ
THE TIMES OF ENGLISH / TIMES NEW ENGLISH ચેનલ દ્વારા અંગ્રેજી વિષય ના વિડીયો તથા ટેક્નોલૉજી માં શિક્ષકો ને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે માર્ગદર્શન વિડીયો. CLICK

ઈનોવેશન
ઈનોવેશન અંતર્ગત છેલ્લા 4 વર્ષ થી નિયમિત જિલ્લા કક્ષા એ ભાગ લીધેલ છે. CLICK,  PRESS NOTE

State Level Presentation CLICK

સાતમાં ઈનોવેશનમાં રાજ્ય કક્ષાએ Presentation રજૂ કર્યું. CLICK

ઓનલાઇન કવિ સંમેલન
Lockdown સમયગાળાના સદુપયોગ માટે ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
નિલેશ શ્રીમાળી સી.આર.સી અઘાર વ સંપાદક સાહિત્ય સમય (ગુજરાતી) ઈ-મેગેઝીન તથા નરેશ ચૌધરી શિક્ષક ગુમડા મસ્જિદ દ્વારા આયોજિત ઓનલાઇન કવિ સંમેલન

એનાઉન્સર
તાલુકા ના વિવિધ કાર્યક્રમોમાં એનાઉન્સર તરીકે ભૂમિકા CLICK    CLICK2

શિક્ષણ જાગૃતિ સ્ટોલ
લોક મેળામાં શિક્ષણ જાગૃતિ સ્ટોલ કરી વાલીઓને જાગૃત કર્યા. CLICK

DIKSHA PORTAL/APP ઇ-માર્ગદર્શિકા પ્રકાશન
શિક્ષકો વધુંમાં વધું સારી રીતે ઉપયોગ કરી શકે તે માટે. CLICK

EXPRESS PROJECT
દિવ્યાંગ બાળકો ની અભિવ્યક્તી ખીલવવા તથા MAIN STREAM કરવાં પ્રોજેકટ અમલમાં મુકેલ જેને માનનીય કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ દ્વારા ક્લસ્ટર ની મુલાકાત લઈને પ્રોત્સાહન આપવામાં આવ્યું. CLICK

TEACHING THROUGH TALENT
ધોરણ 1-2 ના બાળકો નિયમિત શાળામાં આવતા થાય તે માટે પ્રોજેકટ અમલમાં મુકેલ. બાળકોની પ્રતિભા ખિલવવાનો પ્રયાસ.. VIDEO1, VIDEO2

સારસ્વત યાત્રા મણકા માં સ્થાન 
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ના પ્રો.કો. શ્રી પ્રકાશ ભાઈ ભટ્ટી સાહેબ દ્વારા રાજય ના ઈનોવેટીવ શિક્ષકોની કામગીરી ને પ્રોત્સાહન આપવા કામગીરી ને વિડીયો સ્વરૂપે સારસ્વત યાત્રા માળાના મણકા માં પરોવી રજુઆત કરવામાં આવે છે જેમાં પાટણ જીલ્લામાં થી પ્રથમ સમાવેશ થયેલ. CLICK

વિજ્ઞાન વર્કશોપ 
વિજ્ઞાન શિક્ષકો નો ઉત્સાહ વધારવા માટે તથા જિલ્લા કક્ષા ના વિજ્ઞાન પ્રદર્શન માં ભાગ લેવા બાળકોને પ્રોત્સાહન આપવા માટે તજજ્ઞ શિક્ષકો દ્વારા માર્ગદર્શન વર્કશોપ. CLICK

શિક્ષક/આચાર્ય સન્માન
ક્લસ્ટરની શાળાઓ ના આચાર્યશ્રી અને શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને સન્માન પત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવે છે. CLICK

Workplace
અઘાર ક્લસ્ટરમાં થતી તમામ પ્રવૃત્તિઓને વર્ક પ્લેસ ઉપર પણ મૂકવામાં આવે છે.. CLICK

Twinning/Partenership Program
જીવન શિક્ષણ અંક માં અઘાર ક્લસ્ટર આયોજિત Twinning પ્રોગ્રામને સ્થાન CLICK

પુસ્તક વાચક સ્પર્ધા 1
સમગ્ર શિક્ષા અભિયાન પાટણથી ખાસ કરીને ટીચર ટ્રેનીંગ ઓફિસર શ્રી રાજેશભાઇ પ્રજાપતિ સર અને જિલ્લા IED Co. મધુબેન જાદવ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું
સંપૂર્ણ વિગત CLICKPRESS NOTE

સમગ્ર ગુજરાતમાં અનોખી પુસ્તક વાચક સ્પર્ધા Aghar CRC માં યોજાઇ, જેમાં બાળકોને પોતાના આગવા સ્ટોલમાં પોતે વાંચેલ પુસ્તક નું પ્રેઝન્ટેશન કરવાની તક મળી.. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના પ્રાચાર્યશ્રી હાજર રહેલ અને માર્ગદર્શન આપેલ.. CLICK FOR NEWS REPORT

સમર્થ 2 તાલીમ : વર્કશોપ
અઘાર ક્લસ્ટરના શિક્ષકો માટે સમર્થ 2 તાલીમ અંતર્ગત મુંઝવણ અને માર્ગદર્શન વર્કશોપ.. CLICK , PRESS NOTE

માનનીય શિક્ષણ મંત્રીશ્રી ના વરદ હસ્તે સન્માન
GIET અંતર્ગત અંતર્ગત સરસ્વતી તાલુકામાં વિદ્યા વાહક તરીકે કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું CLICK

રોટરી કલબ દ્વારા સન્માન
તા.  2 ઓક્ટોબર થી 8 ઓકટોબર દરમ્યાન વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત વિસ્તરણ રેન્જ પાટણ તથા રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત સરસ્વતી-પાટણ તાલુકા કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં ખુલ્લા વિભાગમાં શ્રી નિલેશ શ્રીમાળી સી.આર.સી.કો-ઓર્ડીનેટર અઘાર વિજેતા થતા પ્રમાણ પત્ર અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. CLICK

Edutor App દ્વારા સન્માન
લોકડાઉન સમયગાળા દરમિયાન 'ધ ટાઇમ્સ ઓફ ઇંગ્લિશ' youtube ચેનલ દ્વારા ઇંગ્લિશ ગ્રામર અને સ્પોકન ઇંગલિશના વિડીયો બનાવવામાં આવ્યા હતા અને બાળકો નું ઇંગ્લિશ improve થાય તેવા પ્રયત્નો કરવા બદલ સન્માન. CLICK  CLICK2

મારી શાળા મારા ઘેર અંતર્ગત પાઠ
પાટણ જિલ્લા કક્ષાના વર્ચ્યુઅલ ક્લાસરૂમ આયોજિત મારી શાળા મારા ઘેર અંતર્ગત બાળકોમાં Spoken English કેવી રીતે improve કરવું તે માટે તાસ લેવામાં આવ્યો.. CLICK   VIDEO

Online Toy Fair
✍️ તાલુકા કક્ષાના ટોય ફેરમાં સ્પર્ધક તરીકે
✍️ તાલુકા કક્ષાના ટોય ફેરમાં કન્વીનર તરીકે
✍️ જિલ્લાકક્ષાના ટોય ફેરની તૈયારી
✍️ જિલ્લાકક્ષાના ટોય ફેરમાં ભાગીદારી
✍️ જિલ્લા કક્ષાના ટોય ફેરમાં વિજેતા
✍️ રાજ્ય કક્ષાના ટોય ફેરમાં પ્રેઝન્ટેશન
✍️ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા લેવામાં આવેલ નોંધ
📝સંપૂર્ણ વિગત માટે CLICK

DIKSHA પોર્ટલ સંદર્ભે કેપેસિટી કાર્યક્રમ અઘાર પગાર કેન્દ્ર શાળામાં યોજાયો
અઘાર ક્લસ્ટર અને અઘાર પગાર કેન્દ્ર માં સમાવિષ્ટ તમામ પેટા શાળાના આચાર્યશ્રીઓ, સ્થાનિક શાળાના શિક્ષકો એસ.એમ.સી સભ્યો અને વાલીઓ માટે દીક્ષા પોર્ટલ વિષયક પ્રચાર-પ્રસાર અને તેની માહિતી શાળામાં શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને તેનાથી લાભાન્વિત થાય તે હેતુથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
PHOTO CLICK
PRESS NOTE CLICK
BG TV NEWS CLICK
JKS NEWS CLICK
SPEED 17 CLICK
TV 18 CLICK 

તોત્તો-ચાન :- ચર્ચા
આનંદાલય દ્વારા આયોજિત પુસ્તક અધ્યયન અને અનુશીલન વાર્તાલાપ જેમાં Zoom App. માધ્યમથી તોત્તો-ચાન પુસ્તક વિશે વિચારો રજુ કરેલ... CLICK

બીઆરસી ભવન તથા DIET દ્વારા સન્માન
કોરોના કાળમાં હોમ લર્નિંગ સંદર્ભે ઓલાઇન અને ઓફલાઇન કરેલ કામગીરી તથા શબ્દ ભંડોળ સર્વેના કન્વીનર તરીકેની કામગીરી બદલ બીઆરસી કો ઓર્ડીનેટર શ્રી દિલીપભાઈ નાઈ સાહેબ તથા સરસ્વતી લાયઝન ઓફિસર શ્રી ડો. પિનલબેન  ગોરડિયા દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું. CLICK










📝







No comments:

Post a Comment

વિશ્વ માતૃભાષા દિવસ

૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ  દરેક વાલીશ્રી જોવે અને બાળકોને બતાવવા જેવો અદભુત વિડીયો CLICK TO WATCH VIDEO