👆👆👆👆👆👆👆
ઉપરની લોગો ને ટચ કરતા સીધા જ જોડાઈ જશો સ્વ મૂલ્યાંકન 2.O ટેસ્ટ પરીક્ષા માં અથવા CLICK HERE
👆👆👆👆👆👆👆
✍️✍️✍️✍️✍️👆👆👆✍️✍️✍️✍️✍️
પરીક્ષા શરૂ થઈ ગઈ છે તો નીચે આપેલી લિંક પરથી પરીક્ષા આપી શકશો.
🔖પરીક્ષા કેવી રીતે આપવી તેના સરળ સ્ટેપ વાંચીને આ જ રીતે આપી શકો છો.
(તમામ શાળાના ડાયસ કોડ આપેલા છે.. CLICK)
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
👉ઇંગ્લિશ ગ્રામર- સ્પોકન ઇંગલિશ અપડેટ કરવા માટે youtube ચેનલ... સબસ્ક્રાઇબ કરવા માટે CLICK
👉શિક્ષણ જગતની તમામ અપડેટ્સ મેળવવા માટેની ચેનલ સબસ્ક્રાઇબ કરો CLICK
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, નીચેની સૂચનાઓ અનુસરી આપ સરળ રીતે સ્વમૂલ્યાંકન માં ભાગ લઈ શકો છો..
ત્યારબાદ *conveGenius* આ પ્રકારનું લખાણ દેખાશે જેમાં નીચે મોબાઇલ નંબર એન્ટર કરી *Send OTP* પર ક્લિક કરો,
મોબાઈલ નંબર પર આવેલ ચાર અંકનો OTP દાખલ કરો
SWAMulyankan
ONLINE
લખેલું દેખાશે પછી નમસ્તે મેસેજ મોકલો
ત્યારબાદ શાળાનો ડાયસ કોડ દાખલ કરો/ મોકલો
આપની શાળાનું નામ આવી જશે તમારી શાળાની ખાતરી કરો
તેમાં હા, આ મારી શાળા છે પર ક્લિક કરી મેસેજ મોકલો
ત્યાર બાદ તમારું હાલનું ધોરણ પસંદ કરી મેસેજ મોકલો
ત્યારબાદ ફક્ત તમારું નામ અંગ્રેજીમાં (ઉદાહરણ તરીકે NILESH)
લખી મેસેજ મોકલો,
ત્યારબાદ તમારું પૂરું નામ તથા કોંસમાં જન્મ તારીખ લખેલી આવશે,
આપનું જે નામ સાચું હોય તેના પર ક્લિક કરી મેસેજ મોકલો.
તમારું નામ સફળતાપૂર્વક નોંધાયેલ છે.
હવે ફરી તમારા નામના મેસેજ પર ક્લિક કરી મેસેજ મોકલો,
*શું તમે પ્રેક્ટિસ શરૂ કરવા માંગો છો ?*
જો આપ તૈયાર હોવ તો *હા* પર ક્લિક કરતા એક પછી એક પ્રશ્નો આવતા જશે જેના જવાબ આપતા જવું.
Thanks
Mr. Mesarian Nilesh Sir
No comments:
Post a Comment