PDF દ્વારા માર્ગદર્શન મેળવવા માટે
✍️✍️✍️✍️✍️✍️✍️
🏷જો 'ફેસબૂક વર્કપ્લેસ' પર તમે હજી પણ તમારું એકાઉન્ટ ના ખોલ્યું હોય, તો આજે જ આ સરળ સ્ટેપ્સને અનુસરી, તમારું એકાઉન્ટ ખોલો:
📌એકાઉન્ટ ખોલવા અહીં ક્લિક કરો CLICK
2. તમારો મોબાઈલ નંબર એન્ટર કરી, નેક્સ્ટ પર ક્લિક કરો
3. OTPનો sms આવશે, તે OTP એન્ટર કરો
4. ઍક્સેસ કોડને કોપી કરો અને 'ગો ટૂ વર્કપ્લેસ' પર ક્લિક કરો.
5. અહીંયા તમે કોપી કરેલો કોડ પૅસ્ટ કરો, અને કન્ટીન્યૂ પર ક્લિક કરો.
ત્યારબાદ ક્રિયેટ એકાઉન્ટનું પેજ ખુલશે, અને માત્ર થોડી જ સેકન્ડમાં તમે રાજ્યભરના શિક્ષકો સાથે જોડાઈ જશો.
👍👍👍👍
શિક્ષણ જગતની તમામ અપડેટ, ઇંગ્લિશ ગ્રામર & સ્પોકન ઇંગલિશ તથા દિન વિશેષ સંપૂર્ણ માહિતી વિડિયો સ્વરૂપે મેળવવા માટે નિલશ શ્રીમાળીન YouTube Channel THE TIMES OF ENGLISH subscribe કરશો.
ચેનલને સબસ્ક્રાઇબ કરવા CLICK
No comments:
Post a Comment