Microsoft teams એપ્લિકેશન અંતર્ગત સંપૂર્ણ સમજૂતી માટે માટેની પીડીએફ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો..👇
Microsoft teams એપ્લિકેશન અંતર્ગત સંપૂર્ણ સમજૂતી માટે માટે વિડિયો નિહાળવા અહીં ક્લિક કરો..👇
શિક્ષણ જગતની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો...👇
ઇંગ્લિશ ગ્રામર અને સ્પોકન ઇંગલિશ improve કરવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો... 👇
*👨💻Microsoft Teamમાં Log in કેવી રીતે કરશો?*
*🖥️માઈક્રોસોફ્ટ ટિમ્સ દ્વારા દરેક શિક્ષકોને પોતાના યુઝર આઈ.ડી અને પાસવર્ડ જનરેટ કરી આપવામાં આવ્યા છે.*
{Teachercode}@તમારા જિલ્લાનું નામ.gujccc.com
જ્યાં કોડ લખેલ છે ત્યાં આપનો ટિચર કોડ એન્ટર કરવાનો રહેશે
ઉપરની વિગતોને એન્ટર કર્યા બાદ આપને પાસવર્ડ એન્ટર કરવાનો છે જે નીચે મુજબ છે...
Password : school@123
📱📱📱📱📱
⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹
Microsoft Team
વર્ચ્યુઅલ ક્લાસ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કુલ દ્વારા માઇક્રોસોફ્ટ ટીમ્સ માં આવતી ટેકનિકલ સમસ્યાનું માર્ગદર્શન મેળવવા હેલ્પલાઇન નંબર 07923973615 કાર્યરત કરવામાં આવેલ છે. આ નંબર કચેરી સમય દરમ્યાન (10:30 થી 06:00) કાર્યરત રહેશે.
⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹⏹
શિક્ષણ જગતની તમામ નવી updates મેળવવા માટે તથા ઇંગ્લિશ ગ્રામર સ્પોકન ઇંગલિશ અપડેટ કરવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો...
Very Nice info
ReplyDeleteExallant Work sir ji
Thank you
DeleteNice Information
ReplyDeleteUseful to all Teacher's
Good Job Sir..
Thanks
Deleteખૂબ જ સરળ માહિતી મળી
ReplyDeleteThank you