રાજ્ય પરીક્ષા બોર્ડ ના અધ્યક્ષ શ્રી જલુ સાહેબ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ્સ ના માધ્યમથી NMMS સંદર્ભે માર્ગદર્શન શિબિર
ખૂબ જ સુંદર પ્રેરક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું
સાહેબ શ્રી નો ખુબ ખુબ આભાર
ઓનલાઈન યોગાસન તાલીમ શિબિર
યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ઑનલાઈન
યોગાસન તાલીમ શિબિરનું આયોજન
તા.૨૫ ડિસેમ્બર, ૨૦૨૦થી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ દરમ્યાન
યોજાનાર આ ઑનલાઈન યોગાસન તાલીમ
શિબિર પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓની ઑનલાઈન
પરીક્ષા પણ લેવામાં આવશે
સંપૂર્ણ વિગત વાંચવા માટે .. CLICK
📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖
No comments:
Post a Comment