૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ
દરેક વાલીશ્રી જોવે અને બાળકોને બતાવવા જેવો અદભુત વિડીયો
૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ
દરેક વાલીશ્રી જોવે અને બાળકોને બતાવવા જેવો અદભુત વિડીયો
નેશનલ ઈનીશિએટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અંડરસ્ટેંડિંગ ઍન્ડ ન્યુમેરેસી (NIPUN Bharat)
(National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy).
આ કાર્યક્રમનો ઉદ્દેશ મૂળભૂત શિક્ષણ અને આંકડાકીય જ્ઞાન (Basic Education and Numerical Knowledge) માટે સુલભ વાતાવરણ પૂરો પાડવાનો છે.
વર્ષ 2026-27 માં ત્રીજા વર્ગના અંત સુધીમાં દરેક બાળક વાંચન, લેખન અને આંકડાકીય કોન્ટેન્ટ શીખવાની જરૂરી સ્પર્ધાત્મકતા પ્રાપ્ત કરી શકે.
“વાંચન સમજૂતી અને આંકડામાં નિપુણતા માટે રાષ્ટ્રીય પહેલ ”(NIPUN Bharat)
5 સ્તરની સિસ્ટમ
પાંચ સ્તરો આ મુજબ છે : 1- રાષ્ટ્રીય, 2- રાજ્ય, 3- જિલ્લા, 4- બ્લોક અને 5- શાળા કક્ષા. આ કાર્યક્રમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચલાવવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે લેવામાં આવેલા પગલાઓની શ્રેણીમાં મૂળભૂત સાક્ષરતા અને અંકશાસ્ત્ર સામેલ છે.
PPT :-
PPT પ્રેઝન્ટેશન સ્વરૂપે તમામ માહિતી જોવા માટે ઉપરોક્ત PPT પર ટચ કરશો
Nilesh Shrimali N FOR NEWS | YouTube
શિક્ષણ જગતની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો :- SUBSCRIBE
Welcome to Mr.Mesarian Nilesh Shrimali's Blog.
જ્ઞાનગુરુ ક્વિઝ રીજલ્ટ
તમારી શાળા, તાલુકા અને જિલ્લામાં કોના નંબર આવ્યા છે.
📌 શાળાવાઈઝ રીજલ્ટ
📌 તાલુકાવાઈઝ રીજલ્ટ
📌જિલ્લાવાઈઝ રીજલ્ટ
અમારી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો
આજે બાયસેગ ઉપર પ્રસારિત થયેલ પ્રવેશોત્સવ ના મુદ્દા
પ્રવેશોત્સવ 2.0 : VANDE -VIRAT વિધાર્થીઓ અને શિક્ષકોની દૈનિક ઓનલાઇન હાજરી LIVE * NEP 2020 શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના સૌથી મહત્વપૂર્ણ પરિબળો તરીકે નિયમિત હાજરી માટે ઓનલાઇન પદ્ધતિની ભલામણ કરે છે . • ગુજરાતમાં 2018-19થી વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરીને ટ્રેક કરવા માટે તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં દૈનિક ઓનલાઇન એટેન્ડન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી
• જૂન , 2019 થી રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં પણ અમલી કરાવવામાં આવી . • હાલ V ડામાં 54,000 થી વધુ સરકારી અને ખાનગી શાળાઓના લગભગ 1.15 કરોડ વિધાર્થીઓ અને 4 લાખ શિક્ષકોની દૈનિક ઓનલાઇન હાજરી પ્રાપ્ત થાય છે .
• આ શૈક્ષણિક વર્ષથી Face Recognition- આધારીત Biometric હાજરીનું અમલીકરણ પણ આયોજનમાં છે.
શાળા પ્રવેશોત્સવ 2.0 : 2022 ની રૂપરેખા --ARAT LIVE રાજય, જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રી / અધિકારીશ્રીઓ માટે શાળા પ્રવેશોત્સવનો સમય અને સમિક્ષા
• પ્રવેશોત્સવનો સમય ( 1 ) સવારે ૮.૦૦ થી ૯.૩૦ પ્રથમ પ્રાથમિક શાળા . ( 2 ) સવારે 10.00 થી 11.30 બીજી પ્રાથમિક શાળા . ( 3 ) બપોરે 12.00 થી 1.30 ત્રીજી પ્રાથમિક શાળા અને એ જ શાળામાં સી.આર.સી દ્વારા ક્લસ્ટર રિવ્યૂ બેઠકનું આયોજન . તા .૨૪ જૂન ૨૦૨૨ ના રોજ ૧૬.૦૦ થી ૧૭,૦૦ કલાકે... બી.આર.સી દ્વારા તાલુકા કક્ષાએ સમિક્ષા બેઠકનું આયોજન કરવું જેમાં તાલુકાની તમામ શાળાઓની સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન સાથેનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું રહેશે . આ રીવ્યુ બેઠકમાં તે તાલુકામાં કાળવાયેલ તમામ મહાનુભાવોને ઉપસ્થિત રહેવા અગાઉથી જાણ કરવાની રહેશે .
( 1 ) બાળકો માટે વકતવ્યના મુદ્દાઓ 1. આઝાદીનો અમૃત મહોત્સવ 2 . પાણી બચાવો પર્યાવરણ બચાવો ૩ . ( 2 ) શાળા પરિસર મુલાકાત તથા SMC સાથે બેઠક - ( સરકારે નિર્ધારિત કરેલ કાર્યક્રમ , શાળા દ્વારા મેળવેલ સિધ્ધિઓ ૧. શાળામાં બાળકોના નામાંકનની સમિક્ષા 1 LIVE અને ભવિષ્યના આયોજન અંગેનો અહેવાલ શાળાના મુખ્ય શિક્ષકે રજુ કરવાનો રહેશે.)
એકમ કસોટી અને સંત્રાંત પરીક્ષાઓના પરિણામોની સમિક્ષા લનિંગ લોસ માટે સમયદાનનું આયોજન ૩ . 4 . ઉપચારાત્મક અને ગ્રેડ આધારીત લર્નિંગ માટે G - Shala App ના ઉપયોગનો પ્રચાર પ્રસાર 5 ગુણોત્સવ 2,0 ના School Report Card આધારે સમિક્ષા 6 . આગામી વર્ષમાં વિધાર્થી અને શિક્ષકોની નિયમિત હાજરી અને ઓનલાઇન એન્ટ્રી માટે આયોજન 7 , શાળાઓની ભૌતિક સુવિધાઓની સમિક્ષા 8 . શાળામાં કોરોના* *કાળમાં થયેલ શિક્ષણ અંગેની વિશિષ્ટ કામગીરીની સમિક્ષા*
VANDE શાળા પ્રવેશોત્સવ 2.0 : તાલુકા કલ્સ્ટર રિવ્યૂના મુદ્દાઓ ( 172 ) ( કલસ્ટર કક્ષાએ મેળવેલ સિધ્ધિઓ અને ભવિષ્યના આયોજન અંગેનું પ્રેઝન્ટેશન C.K.C દ્વારા રજુ કરવાનું રહેશે . ) -- VE 1. *બાળકોના ૧૦૦ % નામાંકનની સ્થિતિ અને શાળાઓ તથા ક્લસ્ટરના ડ્રોપઆઉટની સમિક્ષા 2. વર્ષ 2021- 22ની એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાઓના પરિણામોની સમિક્ષા.
3પરિણામોના આધારે લર્નિંગ લોસ માટે સમયદાનમાં થયેલ કામગીરી અને ઉપચારાત્મક કાર્ય 4. ઉપચારાત્મક અને ગ્રેડ - આધારીત લર્નિંગ માટે G - Shala App ના ઉપયોગનો* પ્રચાર - પ્રસાર 5. ગુણોત્સવ 2.0 ના School Report Card ના મૂલ્યોકનના આધારે સમિક્ષા*
VANDE શાળા પ્રવેશોત્સવ 2022 કાર્યક્રમનું પ્રવેશોત્સવ પૂર્ણ થયા પછી નામાંકનમાં રહી ગયેલા બાળકોનું સતત ફોલો - અપ કરવું અને સમયાંતરે* *પુનઃપ્રવેશનું આયોજન કરવું . વર્ષ દરમ્યાન એસ.એમ.સી. દ્વારા શાળામાં વિધાર્થીઓની 100 % હાજરી રહે તે માટેનાં પ્રયાસો કરવા*
બાળકોની હાજરીની સ્થિતિની ચર્ચા કરવા અને અનિયમિત બાળકોને નિયમિત કરવા ત્રિમાસિક ડ c બેઠક , ત્રિમાસિક વાલી બેઠક અને માસિક સ્ટાફ મિંટીંગ શાળા દ્વારા કરવી.
• પ્રવેશોત્સવમાં પ્રવેશ ન મેળવેલ બાળકોનું ડ ડેટાબેઝમાંથી ટ્રેકિંગ કરી તેઓની નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી • પ્રવેશોત્સવ કાર્યક્રમની મૂલાકાત દરમ્યાન ધ્યાન પર આવેલ કોઇ બાબત માટે મહાનુભાવો અને પદાધિકારીઓ તરફથી ફીડબેક આવકાર્ય છે.
- નિલેશ શ્રીમાળી..
૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ દરેક વાલીશ્રી જોવે અને બાળકોને બતાવવા જેવો અદભુત વિડીયો CLICK TO WATCH VIDEO