નેશનલ ઈનીશિએટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અંડરસ્ટેંડિંગ ઍન્ડ ન્યુમેરેસી (NIPUN Bharat)
(National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy).
આ કાર્યક્રમનો ઉદ્દેશ મૂળભૂત શિક્ષણ અને આંકડાકીય જ્ઞાન (Basic Education and Numerical Knowledge) માટે સુલભ વાતાવરણ પૂરો પાડવાનો છે.
વર્ષ 2026-27 માં ત્રીજા વર્ગના અંત સુધીમાં દરેક બાળક વાંચન, લેખન અને આંકડાકીય કોન્ટેન્ટ શીખવાની જરૂરી સ્પર્ધાત્મકતા પ્રાપ્ત કરી શકે.
“વાંચન સમજૂતી અને આંકડામાં નિપુણતા માટે રાષ્ટ્રીય પહેલ ”(NIPUN Bharat)
5 સ્તરની સિસ્ટમ
પાંચ સ્તરો આ મુજબ છે : 1- રાષ્ટ્રીય, 2- રાજ્ય, 3- જિલ્લા, 4- બ્લોક અને 5- શાળા કક્ષા. આ કાર્યક્રમ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચલાવવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે લેવામાં આવેલા પગલાઓની શ્રેણીમાં મૂળભૂત સાક્ષરતા અને અંકશાસ્ત્ર સામેલ છે.
PPT :-
PPT પ્રેઝન્ટેશન સ્વરૂપે તમામ માહિતી જોવા માટે ઉપરોક્ત PPT પર ટચ કરશો
Nilesh Shrimali N FOR NEWS | YouTube
શિક્ષણ જગતની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો :- SUBSCRIBE
No comments:
Post a Comment